Tuesday, August 21, 2018

Business એટલે પ્રયોગો અને સમસ્યાઓનું ક્ષેત્ર.




1.    એ વાતનો સ્વીકાર કરવો પડે કે નવા ઉપાયો અને    નવી પદ્ધતિઓ અપનાવવામાં અમુક ભૂલો થાય તે અનિવાર્ય છે.

2.    નવી શોધો, નવી પ્રોડક્ટ્સ કે નવી ટેકનિકો અંગે હંમેશા ટીકાઓ થશે. તેનો સ્વીકાર કરી આગળ વધવું.

3.    નવા વિચારોનું અમલીકરણ કરવામાં કઈ કઈ વ્યવહારુ મુશ્કેલીઓ નડશે અથવા તો  નવા વિચારમાં કઈ કઈ  તાર્કીક ભૂલો છે તેનો પૂર્વભ્યાસ કરો.

4.   ચિંતાનો અવરોધ દૂર કરવામાં સમસ્યાને નાના નાના ભાગમાં વહેંચી નાખો. જોખમ સામે રક્ષણ મેળવવા કોઈ પણ જોખમભર્યું પગલું તમને વધુમાં વધુ નુકશાન કરી શકે તેનો ઘનિષ્ઠતાથી અભ્યાસ કરો.



Business Tips :-
પ્રયોગો નવી શક્યતા ઉભી કરશે અને સમસ્યાઓ નવા રસ્તાઓ બતાવશે.
Experiments will raise new opportunities and problems will show new ways.

No comments:

Post a Comment