નદીમાં પડ્યા વગર તરતા શીખી શકાતું નથી
એક માણસ તરવાનું શીખવા માંગતો હતો. તે નદી માં ઉતર્યો, પણ નદીમાં સહેજ લીલ હોવાથી તેનો પગ લપસ્યો. તે ડૂબવા લાગ્યો. એક બીજો માણસ ત્યાંથી પસાર થતો હતો એણે જોયું ને તેણે બચાવી લીધો. પૂછ્યું કે કેમ નદીમાં ઉતર્યો હતો ?
જવાબ આપ્યો કે , તરવાનું શીખવા માટે, પણ હવે જ્યાં સુધી તરતા નહીં આવડે ત્યાં સુધી નદીમાં ઉતરીશ નહીં.
ભય Businessનો પહેલો દુશ્મન છે. કાલ્પનિક નિષ્ફળતા- એ Businessનો બીજો દુશ્મન છે.
હાર થયા પહેલા હાર માની લેવી - એ ત્રીજો દુશ્મન છે.
તમારી પાસે આવા કર્મચારી હોય તો ચેતી જજો.
Business Tips :-
જો ડર ગયા સમજો મર ગયા.
No comments:
Post a Comment